Housekeeping Boy (Vadodara)

Housekeeping Boy (Vadodara)

01 Aug
|
The Human Hope foundation
|
Vadodara

01 Aug

The Human Hope foundation

Vadodara

 ઓફિસ બોય ને કરવાના કામ:

 ઓફિસમાં આવતા દરેક માણસ ને તથા બોસ ને પાણી આપવાનું કામ રહેશે.

 ઓફિસની સાફ સફાઈ, કચરા પોતું તથા ટોયલેટ વોશરૂમ ની સાફ સફાઈ કરવાની રહેશે.

 કંપનીના PG ની સાફ સફાઈ, કચરા પોતું તથા ટોયલેટ વોશરૂમ ની સાફ સફાઈ કરવાની રહેશે.

 ઓફિસ બોય પાસે પોતાનું વાહન તથા લાઇસન્સ જરૂરી છે .

 ઓફિસમાં વપરાતા કપ,+ ગ્લાસ તથા બીજા વાસણ પણ ધોવાના રહેશે.





 ઓફિસ બોય માટે નો મારો કામ કરવાનો સમય સવારે ૯ વાગ્યા થી સાંજ ના ૭ વાગ્યા સુધી નો છે. તથા

રવિવાર એ પણ આવાનું રહેશે તેમજ મહિનાની ૨ રજા આપવા માં આવશે. તેની મને જાણ છે.

ઉપર જણાવેલ તમામ કામ કરવા હું તૈયાર છું તથા મેં બધા જ કામ થી જાણકાર છું તેથી હું નૌકરી માટે જોડાવ તો મારે આ

બધા કામ કરવાના રહેશે.

📌 Housekeeping Boy (Vadodara)
🏢 The Human Hope foundation
📍 Vadodara

Reply to this offer

Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.

Subscribe to this job alert:

Get the latest job offers by email for: housekeeping boy (vadodara) / vadodara

Subscribe to this job alert:

Get the latest job offers by email for: housekeeping boy (vadodara) / vadodara