? Eligibility: 10th Pass or Below | Freshers & Experienced Candidates Can Apply / ? લાયકાત: 10 પાસ અથવા તેનાથી ઓછી | ફ્રેશર્સ અને અનુભવી ઉમેદવારો બંને અરજી કરી શકે
• Pick up and drop company team members and customs officers as required. / જરૂર મુજબ કંપનીની ટીમ અને કસ્ટમ અધિકારીઓને પિક-અપ અને ડ્રોપ કરવાની જવાબદારી.
• Drive safely and responsibly while following traffic rules. / ટ્રાફિક નિયમોનું પાલન કરીને સુરક્ષિત રીતે વાહન ચલાવવું.
• Plan routes efficiently using Google Maps.
/ Google Maps નો ઉપયોગ કરીને યોગ્ય રૂટ પસંદ કરવો.
• Ensure cleanliness and proper maintenance of the assigned vehicle. / સોંપાયેલ વાહનની સ્વચ્છતા અને જાળવણીનું ધ્યાન રાખવું.
• Report any vehicle issues to the management promptly. / વાહનમાં કોઈ સમસ્યા હોય તો તરત જ મેનેજમેન્ટને જાણ કરવી.
REQUIRED SKILLS / જરૂરી કૌશલ્ય
• Valid Driving Licence / માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ
• Knowledge of Surat Roads & Routes / સુરતના રસ્તાઓ અને વિસ્તારોની સારી જાણકારી
• Google Maps Navigation / Google Maps નો ઉપયોગ કરવાની આવડત
• Safe Driving Skills / સુરક્ષિત ડ્રાઇવિંગ
• Time Management / સમયનું યોગ્ય આયોજન
IMPORTANT NOTE / મહત્વપૂર્ણ સૂચના
• Valid Driving Licence is mandatory. / માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ ફરજિયાત છે.
• Candidates must be familiar with Surat city routes and should know how to use Google Maps. / ઉમેદવારને સુરત શહેરના રસ્તાઓની સારી જાણકારી હોવી જોઈએ અને Google Maps નો ઉપયોગ આવડવો જરૂરી છે.
• Experience driving automatic vehicles will be preferred. / ઓટોમેટિક વાહન ચલાવવાનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા મળશે.