જોબ પોસ્ટ: B2B Marketplace Executive (Work From Office) જવાબદારીઓ: IndiaMART, TradeIndia અને Justdial હેન્ડલ કરવું. B2B Inquiry નો Call/WhatsApp/Email દ્વારા જવાબ આપવો. Follow-up કરીને ઓર્ડર ક્લોઝ કરાવવો. નવા Distributor/Dealer શોધવા.
Product
Listing અને Profile Update કરવી.
Daily Inquiry
Report અને CRM/Excel Update કરવું. લાયકાત: Education:Graduate IndiaMART/TradeIndia/Justdial અથવા B2B Sales નો 1–3 વર્ષનો અનુભવ. ગુજરાતી, હિન્દી અને બેઝિક અંગ્રેજી. MS Excel અને Computer નું જ્ઞાન.
Skills: Telecalling, Sales, Follow-up, Negotiation, Customer Handling. નોંધ: Ayurvedic/Cosmetic Industry નો અનુભવ હોય તો પ્રથમ પ્રાથમિકતા
📌 Telesales Representative (Surat)
🏢 Navam International
📍 Surat
Reply to this offer
Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.