GOPDHARA Herbals માં Female Telecaller ની જરૂર છે.
Job Responsibilities: WhatsApp અને Meta Ads પરથી આવતી Inquiry Handle કરવી. Customer સાથે Call પર વાત કરીને Product સમજાવવું. Hair Oil અને Shampoo ના Order Confirm કરાવવા.
Customer
Follow-up કરવો.
Daily Order Report
Maintain કરવી. Polite અને Qualified રીતે Customer સાથે વાત કરવી.
Required Skills ✔️ Gujarati સારી આવડતી હોવી જોઈએ. ✔️ Hindi માં વાત કરી શકતી હોવી જોઈએ. ✔️ Sales માં રસ હોવો જોઈએ. ✔️ Order Closing Skill હોવી જોઈએ. ✔️ WhatsApp અને Mobile સારી રીતે ચલાવતા આવડવું જોઈએ. ✔️ Telecalling Experience ને પ્રાથમિકતા મળશે.
📌 Telesales Executive (Surat)
🏢 Gopdhara
📍 Surat
Reply to this offer
Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.