ઉમેદવારો માટે ખાસ સુચના: ૧) એપ્લીકેશન ફોર્મ ભર્યા તારીખથી ૬ મહિના માટે આ એપ્લીકેશન ફોર્મ માન્ય રહેશે.૬ મહિના દરમિયાન આપના અભ્યાસ કે અનુભવને આધારિત કોઈ જગ્યા થાય તો આપનો સંપર્ક કરવામાં આવશે. ૨) ફોર્મ ફરજીયાતપણે English ભાષામાં અને કેપિટલમાં જ ભરવું.
(ખાસ નોંધ:ફોર્મ એક જ વાર ભરવું.કોઈ પણ ઉમેદવારોએ એકથી વધુ ફોર્મ ભરવા નહિ.ફોર્મ ૬ મહિના સુધી માન્ય રહે છે તેથી ૬ મહિના પુરા થાય પછી બીજી વાર એપ્લીકેશન ફોર્મ ભરી શકાશે.) Instruction For Candidate Your application will be valid for next 6 month from the date of application submitted. Candidates are requested to wait for the vacancy as per your Qualification & Experience
Fill form only in ENGLISH Language & IN CAPITAL (Special Note: Fill the form only once. No candidate should fill more than one form. The form is valid for 6 months so after the completion of 6 months the application form can be filled again.)