અમારી કંપની માટે Computer / IT Hardware Salesનો અનુભવ ધરાવતા Sales Executive ની જરૂર છે.
- મુખ્ય જવાબદારીઓWhatsApp, Call અને અન્ય માધ્યમથી આવતી Customer Inquiry Handle કરવી
- Customerની Requirement સમજી યોગ્ય Product Suggest કરવો
- Laptop, Desktop, Server, Printer, CCTV, Networking Products વગેરેની જાણકારી આપવી
- Customerને Price / Quotation આપવું
- આપેલા Quotation અને Inquiryનું Regular Follow-up લેવું
- Inquiryને Orderમાં Convert કરીને Sale Final કરવી
- Existing Customers સાથે Regular Follow-up અને Relationship Maintain કરવી
- Current Customers શોધવા માટે Market / Field Visit કરવી
- Corporate Office, Company, School, Hospital, Business House વગેરેમાં Sales Visit કરવી
- જરૂર મુજબ Customer સાથે Face-to-Face Meeting કરવી
- મોટા Order / Project માટે Requirement સમજી Deal Final કરવા Follow-up કરવો
- New Business Leads Generate કરવી
- Purchase Requirement મુજબ Vendor પાસેથી Price અને Availability Check કરવી
- Vendor સાથે Purchase Price Negotiation કરવું
- Customer Order મુજબ Purchase Coordination કરવું
- Sales અને Purchase બંનેનું Proper Coordination રાખવું
- Pending Inquiry, Quotation અને Ordersનું Daily Follow-up રાખવું
- Sales Target પ્રમાણે કામ કરવું
- Candidate RequirementComputer / IT Hardware Salesનો અનુભવ ફરજિયાત
- Laptop, Desktop, Printer, Server, CCTV, Networking વગેરે Productsનું Basic Knowledge હોવું જોઈએ
- Customer Handling અને Sales Closing Skill સારી હોવી જોઈએ
- WhatsApp અને Call દ્વારા Professional Communication કરી શકે
- Quotation અને Follow-up સારી રીતે Manage કરી શકે
- Price Negotiation અને Deal Closing આવડવું જોઈએ
- Field Sales અને Customer Meeting માટે Comfortable હોવું જોઈએ
- Basic Computer, Excel અને Emailનું Knowledge હોવું જોઈએ
- Two-Wheeler હોવું Preferred
Preferred Experience 6 MONTH + in Computer / IT Hardware Sales
Job TypeFull Time – Office + Field Sales
📌 IT Hardware Sales Executive (Surat)
🏢 Shreeji Infosys
📍 Surat
Reply to this offer
Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.