અમારી Jewellery Order Management App ZaveriHub માટે Retail Jewellers, Wholesalers, Manufacturers અને Karigars સાથે સંપર્ક કરી App વિશે સમજાવવું અને નવા Users onboard કરવા.
? Key Responsibilities
Jewellery retailers/wholesalers ને ફોન અને WhatsApp દ્વારા contact કરવો
ZaveriHub App નું demo આપવું
નવા customers ને App download અને registration કરાવવામાં મદદ કરવી
Existing users નું follow-up કરવું
Daily leads અને customer follow-up નું record maintain કરવું
WhatsApp Marketing અને Digital Marketing માં મદદ કરવી
Marketમાંથી feedback લઈ Management સુધી પહોંચાડવો
Target મુજબ daily/weekly/monthly customer acquisition કરવું