અમારી Jewellery Order Management App ZaveriHub માટે Retail Jewellers, Wholesalers, Manufacturers અને Karigars સાથે સંપર્ક કરી App વિશે સમજાવવું અને નવા Users onboard કરવા. ? Key Responsibilities Jewellery retailers/wholesalers ને ફોન અને WhatsApp દ્વારા contact કરવો ZaveriHub App નું demo આપવું નવા customers ને App download અને registration કરાવવામાં મદદ કરવી Existing users નું follow-up કરવું Daily leads અને customer follow-up નું record maintain કરવું WhatsApp Marketing અને Digital Marketing માં મદદ કરવી Marketમાંથી feedback લઈ Management સુધી પહોંચાડવો Target મુજબ daily/weekly/monthly customer acquisition કરવું ✅ Candidate Requirements Gujarati અને Hindi આવડવું જરૂરી Basic English communication Smartphone અને basic computer knowledge Sales/Marketing experience હોય તો સારું Jewellery marketનો અનુભવ હોય તો વધુ પ્રાધાન્ય Communication અને convincing skills સારી હોવી Field visit કરવા તૈયાર હોવું Target-oriented અને self-motivated હોવું