Insurance Sales / BD Manager (Rajkot)

Insurance Sales / BD Manager (Rajkot)

10 Aug
|
Frontline investments & finance solutions
|
Rajkot

10 Aug

Frontline investments & finance solutions

Rajkot

? Career Opportunity: We are Hiring 'Result-Oriented' Sales Experts!

We are looking for high-performing sales professionals who don't just talk about sales but deliver measurable results.

Our Ideal Candidate Must Possess:

- Product Expertise: Deep technical understanding of the product and a practical approach to market execution.
- Strong Personal Network: A solid base of market references and contacts that can directly drive business growth.
- Field Work Stamina: The energy and capability to conduct 5 to 7 new client meetings every single day.
- Closing Mindset: A hunger to move beyond the "process" and actually close deals to fuel company growth.
- Smart Reporting: Disciplined follow-ups for every visit and the ability to provide accurate, timely feedback to seniors.

Why Join Us?

- A professional and rapid-paced work environment.
- Opportunity to work with a growth-focused team.
- Rewards that match your performance.

Are you ready to turn leads into landmarks?

Apply now!

? કરિયરની ઉત્તમ તક: અમે શોધી રહ્યા છીએ 'પરિણામલક્ષી' સેલ્સ એક્સપર્ટ્સ!

અમારી પ્રાથમિકતા નીચે મુજબના ગુણો ધરાવતા વ્યક્તિઓ પર રહેશે:

- જેઓ સેલ્સમાં માત્ર વાતો નહીં પણ પરિણામ (Results) આપવામાં માને છે.
- ? કંપનીની પ્રોફાઈલ,કંપનીની કામ કરવાની કાર્યશૈલી અને જે પણ પ્રોડક્ટમાં કામ કરી રહ્યા છીએ તે વેચવાની ટેકનિકલ સમજ તેમજ પ્રેક્ટીકલ અનુભવ
- ? પર્સનલ નેટવર્ક:



માર્કેટમાં તમારા પોતાના મજબૂત રેફરન્સ અને સંપર્કો, જે બિઝનેસ વધારી શકે.
- ? ફીલ્ડ વર્ક પાવર: રોજની 5 થી 7 નવી ક્લાયન્ટ મીટિંગ્સ કરવાની તૈયારી અને ક્ષમતા.
- ? રિઝલ્ટ માઇન્ડસેટ: માત્ર પ્રોસેસ નહીં, પણ સેલ્સ ક્લોઝ કરી કંપનીને ગ્રોથ આપવાની જિજ્ઞાસા.
- ? સ્માર્ટ રિપોર્ટિંગ: દરેક વિઝિટનું પ્રોપર ફોલો-અપ અને સિનિયર્સને સમયસર સચોટ ફીડબેક (Reporting).

અમારી સાથે જ કેમ જોડાવું?

- ?પ્રોફેશનલ અને ડાયનેમિક વાતાવરણ: એક એવી કાર્યશૈલી જ્યાં તમારા કામની કદર થાય છે અને તમને પ્રોફેશનલી આગળ વધવાની પૂરી તક મળે છે.
- ગ્રોથ-ઓરિએન્ટેડ ટીમ: ઉચ્ચ લક્ષ્યાંકો ધરાવતી અને સતત પ્રગતિ કરતી ટીમ સાથે કામ કરવાનો અમૂલ્ય અનુભવ.
- પરફોર્મન્સ મુજબ શ્રેષ્ઠ વળતર: અહીં તમારા પરિણામ (Results) જ તમારી ઓળખ છે.
- તમારી મહેનત અને સફળતા મુજબ આકર્ષક વળતર અને પ્રોત્સાહન.

શું તમે સેલ્સ લીડ્સને સફળતાના શિખરોમાં બદલવા તૈયાર છો? > આજે જ અરજી કરો અને તમારા કરિયરને આપો એક નવી ઉડાન! ?

📌 Insurance Sales / BD Manager (Rajkot)
🏢 Frontline investments & finance solutions
📍 Rajkot

Reply to this offer

Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.

Subscribe to this job alert:

Get the latest job offers by email for: insurance sales / bd manager (rajkot) / rajkot