Housekeeping Staff (Ahmedabad)

Housekeeping Staff (Ahmedabad)

19 Aug
|
MJ SURGICAL
|
Ahmedabad

19 Aug

MJ SURGICAL

Ahmedabad

હાઉસકીપિંગ સ્ટાફ – મુખ્ય જવાબદારીઓઓફિસની દૈનિક સફાઈ અને સ્વચ્છતા જાળવવી. ફ્લોર, ટેબલ, કેબિન અને કોમન એરિયાની સફાઈ કરવી. વોશરૂમની સફાઈ અને હાઇજીન જાળવવી. કચરાનો યોગ્ય નિકાલ કરવો. સફાઈની સામગ્રી અને સાધનોનો યોગ્ય ઉપયોગ કરવો. પીવાના પાણી અને જરૂરી ઓફિસ સપોર્ટની વ્યવસ્થા કરવી. કોઈપણ સફાઈ અથવા મેન્ટેનન્સની સમસ્યા હોય તો HR/સુપરવાઇઝરને જાણ કરવી. કંપનીના નિયમો અને સમયપાલનનું પાલન કરવું.

📌 Housekeeping Staff (Ahmedabad)
🏢 MJ SURGICAL
📍 Ahmedabad

Reply to this offer

Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.

Subscribe to this job alert:

Get the latest job offers by email for: housekeeping staff (ahmedabad) / ahmedabad

Subscribe to this job alert:

Get the latest job offers by email for: housekeeping staff (ahmedabad) / ahmedabad