Counter Salesperson (Rajkot)

Counter Salesperson (Rajkot)

20 Aug
|
Tirupati Night Wear
|
Rajkot

20 Aug

Tirupati Night Wear

Rajkot

નોકરીનો સમય: સવારે ૧૦ થી રાત્રે ૯:૪૫ વાગ્યા સુધી. દિવાળી અને જન્માષ્ટમીના સમયમાં સમય વધશે (વધારાના પગાર વિના)

ખાલી છોકરાવ એજ એપ્લાય કરવું (છોકરીયું એ નઈ)

નાઈટડ્રેસ્સ ની દુકાન છે એમાં કામ કરવાનું છે.

સેલ્સ નું કામ છે. સાફ-સફાઈ પણ કરવાની આવે.

રવિવાર આખો દિવસ આવાનું રહેશે (આમ બાંધ-છોડ નઈ થાય)

બીજા દિવસે સપ્તાહની રજા આપવામાં આવશે

અનુભવ:



૧ વર્ષ (કાપડ ની લાઈન માં)

લંચ બ્રેક — ૭૫ મિનિટ (૧ કલાક ૧૫ મિનિટ)

ONLY MALE CANDIDATES ARE REQUIRED

Department: SALES

Experience: 1 Year

Job Time: 10AM TO 9:45PM TIME Will Increase In Diwali And Janmashtami Times ( Without Extrapay )

Gender: MALE

Age Limit: 45yrs

No. Of Position: 5

LUNCH BREAK — 75 MINUTES (1 HOUR 15 MINUTES)

Required Skills: Work Details: SALESPERSON IN RETAIL. INDOOR. FULL TIME.

SUNDAY FULL DAY WORKING.

OTHER DAY WEEK OFF WILL BE PROVIDED

COMMISSION CAN BE PAID.

Any Remark: EXPERIENCE IN GARMENTS IS MUST

📌 Counter Salesperson (Rajkot)
🏢 Tirupati Night Wear
📍 Rajkot

Reply to this offer

Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.

Subscribe to this job alert:

Get the latest job offers by email for: counter salesperson (rajkot) / rajkot