રનર – કિયોસ્ક રિફિલ અને ક્લિનિંગ સપોર્ટ (Gujarat)

રનર – કિયોસ્ક રિફિલ અને ક્લિનિંગ સપોર્ટ (Gujarat)

21 Aug
|
Urban Beverages
|
Gujarat

21 Aug

Urban Beverages

Gujarat

તમારી મુખ્ય જવાબદારીઓ

1. કિયોસ્ક રિફિલિંગ

- મશીનમાં પ્રિમિક્સ, કપ અને અન્ય સામાન ભરવો
- કોઈ પણ કિયોસ્ક ખાલી ન રહે તે જોવું

2. મશીન ક્લિનિંગ

- મશીન અને આસપાસની જગ્યા સાફ રાખવી
- રોજની સફાઈ અને હાઈજીન જાળવવું

3. મશીન ચેકિંગ

- મશીન બરાબર ચાલે છે કે નહીં તે ચેક કરવું
- કોઈ સમસ્યા હોય તો તરત રિપોર્ટ કરવું

4. રિપોર્ટિંગ

- કામ પૂરું થયા પછી ફોટો અને અપડેટ મોકલવું
- વોટ્સએપ દ્વારા માહિતી આપવી

Requirements

જરૂરી શરતો (Mandatory)

- ઉંમર: 18 થી 30 વર્ષ
- અભ્યાસ: 10મું / 12મું પાસ અથવા ફેલ ચાલશે
- બાઈક (2-વ્હીલર) ફરજિયાત છે
- ડ્રાઇવિંગ લાઇસન્સ ફરજિયાત છે

- Android મોબાઈલ ફરજિયાત છે
- રોજ લોકલ ટ્રાવેલ કરવા તૈયાર હોવું જોઈએ
- થોડી મહેનતવાળી ફીલ્ડ જૉબ માટે તૈયાર હોવું જોઈએ




- ગુજરાતી / હિન્દી સમજવી આવડવી જોઈએ

વર્ક માટે તૈયાર હોવું જરૂરી

- ફીલ્ડ જૉબમાં કામ કરવાની તૈયારી
- રોજના રૂટ પ્રમાણે કામ કરવું
- 6 દિવસ કામ કરવા તૈયાર
- ફોન પર ઉપલબ્ધ રહેવું

અમને કેવા લોકો જોઈએ

- સમય પર આવનાર (Punctual)
- સાફ-સુથરા રહેતા
- સન્માનથી વાત કરનાર
- શીખવાની ઈચ્છા ધરાવતા
- જવાબદારીપૂર્વક કામ કરનાર

Perks

સેલેરી અને કમાણી

- ફિક્સ માસિક પગાર: ₹12000-15000/-
- ટ્રાવેલ / પેટ્રોલ ખર્ચ માટે સહાય
- પરફોર્મન્સ પર વધારાની કમાણી

ઇન્સેન્ટિવ (વધારાની કમાણી)

- સમયસર હાજરી
- કામ સારી રીતે પૂરું કરવું
- ક્લિનિંગ અને ડિસિપ્લિન
- સુપરવાઇઝરનું ફીડબેક

ટ્રેનિંગ અને સપોર્ટ

- સંપૂર્ણ ટ્રેનિંગ આપવામાં આવશે
- મશીન અને કામ શીખવવામાં આવશે
- ફિલ્ડમાં સપોર્ટ મળશે

📌 રનર – કિયોસ્ક રિફિલ અને ક્લિનિંગ સપોર્ટ (Gujarat)
🏢 Urban Beverages
📍 Gujarat

Reply to this offer

Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.

Subscribe to this job alert:

Get the latest job offers by email for: રનર – કિયોસ્ક રિફિલ અને ક્લિનિંગ સપોર્ટ (gujarat) / gujarat

Subscribe to this job alert:

Get the latest job offers by email for: રનર – કિયોસ્ક રિફિલ અને ક્લિનિંગ સપોર્ટ (gujarat) / gujarat