Video, video editor, photography વીડિયો એડિટર,ફોટોગ્રાફી, (Atladara)

Video, video editor, photography વીડિયો એડિટર,ફોટોગ્રાફી, (Atladara)

23 Aug
|
Nirav
|
Atladara

23 Aug

Nirav

Atladara

તાત્કાલિક ભરતી – વિડિઓગ્રાફર + *વિડિઓ એડિટર* +ડ્રાઈવર

શ્રવણ સેવા ફાઉન્ડેશન, વડોદરા

અમારી સંસ્થા માટે ફુલ-ટાઈમ ડ્રાઈવર જોઈએ છે.

જરૂરી લાયકાત:

4-વ્હીલર ચલાવવાનો અનુભવ

મોબાઇલથી ફોટા અને વિડિઓ શૂટ કરી શકે

- વિડિઓ એડિટ કરી શકે

સોશિયલ મીડિયા માટે રીલ્સ બનાવવામાં રસ હોય

માન્ય Driving Licence ફરજિયાત

સુવિધાઓ: પરિવાર સાથે રહેવાની વ્યવસ્થા

જમવાની સંપૂર્ણ સુવિધા

સારો પગાર (અનુભવ મુજબ)

સ્થળ: અટલાદરા, વડોદરા, ગુજરાત

તાત્કાલિક જોડાવા માટે આજે જ ફોન કરો.





तत्काल भर्ती – वीडियोग्राफर + वीडियो एडिटर + ड्राइवर

श्रवण सेवा फाउंडेशन, वडोदरा

हमारी संस्था के लिए फुल-टाइम ड्राइवर की आवश्यकता है।

आवश्यक योग्यताएँ:

4-व्हीलर चलाने का अनुभव

मोबाइल से फोटो और वीडियो शूट करना आता हो

वीडियो एडिटिंग आती हो

सोशल मीडिया के लिए Reels बनाने में रुचि हो

वैध Driving Licence अनिवार्य

सुविधाएँ:

परिवार के साथ रहने की व्यवस्था

भोजन की पूरी सुविधा

अच्छा वेतन — अनुभव के अनुसार

स्थान: अटलादरा, वडोदरा, गुजरात

तुरंत जुड़ने के लिए आज ही संपर्क करें।

📌 Video, video editor, photography વીડિયો એડિટર,ફોટોગ્રાફી, (Atladara)
🏢 Nirav
📍 Atladara

Reply to this offer

Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.

Subscribe to this job alert:

Get the latest job offers by email for: video, video editor, photography વીડિયો એડિટર,ફોટોગ્રાફી, (atladara) / atladara

Subscribe to this job alert:

Get the latest job offers by email for: video, video editor, photography વીડિયો એડિટર,ફોટોગ્રાફી, (atladara) / atladara