Telecaller (Surat)

Telecaller (Surat)

27 Aug
|
Family Care
|
Surat

27 Aug

Family Care

Surat

FEMALE પદ: ટેલિકોલર / ઓફિસ વર્ક

સ્થળ: મોટાવરાછા, ABC સર્કલ, સુરત

- કામની જવાબદારીગ્રાહકો સાથે ફોન પર વાતચીત કરવી.
- નોકરી સંબંધિત માહિતી સમજાવવી.
- ઉમેદવારોની વિગતો નોંધવી અને ફોલોઅપ કરવું.
- ઓફિસના સામાન્ય કામમાં સહયોગ આપવો.
- ટેલિફોન અને કમ્પ્યુટર દ્વારા જરૂરી કામગીરી કરવી.
- જરૂરી લાયકાતફ્રેશર્સ પણ અરજી કરી શકે.
- ગુજરાતી અને હિન્દી ભાષાનું સારું જ્ઞાન.
- વાતચીત કરવાની સારી આવડત.
- બેઝિક કમ્પ્યુટર જ્ઞાન હોય તો સારું.

સંપર્ક? Mo: (phone hidden)

? મોટાવરાછા, ABC સર્કલ

📌 Telecaller (Surat)
🏢 Family Care
📍 Surat

Reply to this offer

Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.

Subscribe to this job alert:

Get the latest job offers by email for: telecaller (surat) / surat