Looking for energetic and confident salesmen to sell clothing stock at roadside/local locations.
- Clothing stock & selling material provided
- Evening part-time job
- Daily sales-based incentives
- No investment required
- Freshers can apply
- Good communication & convincing skills preferred
Earn more by selling more! Apply Now.
Part time Clothing Salesman – Evening | પાર્ટ-ટાઇમ કપડાં સેલ્સમેન
કપડાં વેચવા માટે મહેનતુ અને વાતચીતમાં સારા સેલ્સમેનની જરૂર છે.
- કપડાંનો સ્ટોક અને વેચાણ માટેનું મટિરિયલ અમે આપીશું
- સાંજના સમયે પાર્ટ-ટાઇમ કામ
- વેચાણ પ્રમાણે દૈનિક ઇન્સેન્ટિવ
- કોઈ રોકાણ જરૂરી નથી
- Fresher પણ Apply કરી શકે
- સારા Communication & Sales Skills જરૂરી