Store Helper (Ahmedabad)

Store Helper (Ahmedabad)

29 Aug
|
Ikamate
|
Ahmedabad

29 Aug

Ikamate

Ahmedabad

તાત્કાલિક નોકરીની તક – તરત જ જોડાવાની જરૂરિયાત ?

? વેરહાઉસ હેલ્પર – Loading & Unloadingપદ: Warehouse Helper

કામ: માલનું Loading & Unloading

શૈક્ષણિક લાયકાત: કોઈપણ લાયકાત

નોકરીનું સ્થળ: વંદેમાતરમ – ગોતા, અમદાવાદ

નોકરીનો પ્રકાર: Full time

જોડાવાનું: Immediate Joining

? Job Profile /

કામની જવાબદારીઓ:• વેરહાઉસમાં આવતા માલનું Loading અને Unloading કરવું.

• વાહનમાંથી માલ ઉતારીને વેરહાઉસમાં યોગ્ય જગ્યાએ ગોઠવવો.





• વેરહાઉસમાંથી માલ વાહનમાં ચઢાવવામાં મદદ કરવી.

• માલની ગણતરી અને યોગ્ય રીતે હેન્ડલિંગ કરવામાં ટીમને સહયોગ આપવો.

• વેરહાઉસમાં સ્વચ્છતા અને વ્યવસ્થા જાળવવી.

• Supervisor દ્વારા આપવામાં આવેલી અન્ય વેરહાઉસ સંબંધિત કામગીરી કરવી.

? Job LocationVandematram, Gota, Ahmedabad

? Contact / WhatsApp: (phone hidden)

📌 Store Helper (Ahmedabad)
🏢 Ikamate
📍 Ahmedabad

Reply to this offer

Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.

Subscribe to this job alert:

Get the latest job offers by email for: store helper (ahmedabad) / ahmedabad

Subscribe to this job alert:

Get the latest job offers by email for: store helper (ahmedabad) / ahmedabad