Zepto માં Part-Time Picker-Packer તરીકે કામ કરવાની તક!
તમારી સુવિધા મુજબ ઉપલબ્ધ સ્લોટ પસંદ કરીને કામ કરો. સ્ટોરમાં ઓર્ડર Pick અને Pack કરવાનું કામ રહેશે. Adaptable timing, training અને support સાથે સાપ્તાહિક paymentની સુવિધા.
તમારા મિત્રોને પણ Refer કરો અને Referral પર ₹500 સુધી કમાવાની તક!*
કામ માટે જરૂરી:
• ઉંમર 18 વર્ષ કે તેથી વધુ
• Valid ID/KYC Documents
• PAN Card અને Bank Account
📌 Zepto સાથે Part-Time કામ કરો અને વધારાની કમાણી કરો! (Varachha)
🏢 ZEEL
📍 Varachha
Reply to this offer
Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.