- Residential, Commercial અને Industrial ગ્રાહકો માટે નવા Solar Leads Generate કરવા.
- ગ્રાહકો સાથે Meeting કરી Solar System વિશે માહિતી આપવી.
- Site Visit Coordinate કરવી.
- Solar Quotation સમજાવી Order Final કરાવવો.
- Existing Customers સાથે નિયમિત Follow-up કરવો.
- Daily Sales Report Management ને Submit કરવો.
- Government Subsidy અને Solar Scheme અંગે ગ્રાહકોને માર્ગદર્શન આપવું.
- Monthly Sales Target પૂર્ણ કરવો.
Required Skills:
- સારી Communication અને Negotiation Skills.
- Field Sales નો અનુભવ (Solar Industry ને પ્રાથમિકતા).
- Basic Computer Knowledge (MS Office, WhatsApp, Email).
- Two-Wheeler અને Valid Driving License હોવું જરૂરી.
- ગુજરાતી અને હિન્દી ભાષા આવડવી જરૂરી. અંગ્રેજી આવડે તો વધારાનો લાભ.
Pay: From ₹15,000.00 per month
Work Location: In person
📌 SOLAR SALES (Surat)
🏢 Govindji Power
📍 Surat
Reply to this offer
Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.