Job Title: ચેનલ સેલ્સ એક્ઝિક્યુટિવ (Channel Sales Executive) - Say Solar
Job Description:
અમે Say Solar (Ailis Energy Pvt. Ltd.) માટે ચેનલ સેલ્સ ડિપાર્ટમેન્ટમાં એક ટીમ મેમ્બરની જરૂર છે.
કામ:
- CRM માં Channel Partner ના ડીલ્સ ચેક કરીને Approve કરવા
- Approve થયેલા ડીલ્સ માટે Loan Process આગળ વધારવો
- જો કોઈ ડોક્યુમેન્ટ્સ જોઈએ તો Channel Partner (CP) સાથે Coordinate કરવું
- નવા interested Partners ને call કરીને તેમને Say Solar ના Channel Partner (CP) બનવા માટે Enrol કરવા અને process પૂરું કરવું
- Reporting: Tushar Patel (Channel Sales Manager) ને Report કરવાનું રહેશે
જરૂરિયાત:
- સેલ્સ/કોઓર્ડિનેશનનો અનુભવ (પ્રિફર્ડ)
- સારી Communication Skills (Gujarati)
- Computer and CRM knowledge
- ફોન પર વાત કરવામાં confidence