We are hiring Site Visit Engineers for our property valuation projects. The candidate will be responsible for visiting properties, conducting on-site physical inspections, taking accurate measurements, and collecting required data for valuation reports.
We offer versatile hiring options: Freelance / Part time
Education: ITI Civil Draughtsman, Surveyor, Diploma in Civil Engineering, or B.E./B.Tech in Civil Engineering.
Experience: Freshers and Experienced candidates both are welcome.
Vehicle: Must own a personal two-wheeler with a valid Driving License.
Skills: Basic knowledge of area measurements, building maps, and positive communication skills.
અમે અમારા પ્રોપર્ટી વેલ્યુએશન પ્રોજેક્ટ્સ માટે સાઇટ વિઝિટ એન્જિનિયર્સની ભરતી કરી રહ્યા છીએ. ઉમેદવાર પ્રોપર્ટીઝની મુલાકાત લેવા, સ્થળ પર પ્રત્યક્ષ તપાસ કરવા, ચોક્કસ માપ લેવા અને વેલ્યુએશન રિપોર્ટ માટે જરૂરી ડેટા એકત્રિત કરવા માટે જવાબદાર રહેશે.
અમે હાયરિંગ માટે ફ્લેક્સિબલ ઓપ્શન્સ આપીએ છીએ: ફુલ-ટાઇમ (ફિક્સ સેલરી) તેમજ ફ્રીલાન્સ / પાર્ટ-ટાઇમ (દરેક સાઇટ વિઝિટ દીઠ ચૂકવણી).
શિક્ષણ: ITI સિવિલ ડ્રાફ્ટસમેન, સર્વેયર, ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ, અથવા B.E./B.Tech ઇન સિવિલ એન્જિનિયરિંગ. અનુભવ: ફ્રેશર્સ અને અનુભવી બંને ઉમેદવારોનું સ્વાગત છે. વાહન: વેલિડ ડ્રાઇવિંગ લાયસન્સ સાથે પોતાનું ટૂ-વ્હીલર હોવું ફરજિયાત છે. આવડત: એરિયા મેઝરમેન્ટ (માપણી), બિલ્ડિંગ મેપ્સ (નકશા) નું બેઝિક જ્ઞાન અને સારી વાતચીત કરવાની કળા.
📌 Property Valuation Officer Vadodara (India)
🏢 Ssv Site Inspections Private
📍 India
Reply to this offer
Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.