We are looking for an In-House Sales & Product Demo Executive for our Commercial Roti & Food Processing Machinery Unit.
Job Roles & Responsibilities:
Showroom / Factory પર આવતા ગ્રાહકોને સારી રીતે Attend કરવા.
ગ્રાહકોને Roti Making Machine નું Live Demo બતાવીને સમજાવવું.
Machine ની ક્ષમતા, ફિચર્સ અને કિંમત વિશે માહિતી આપવી.
Customer ના પ્રશ્નોના જવાબો આપી Sales Close કરવામાં મદદ કરવી.
Requirements:
Positive communication skills in Gujarati & Hindi.
Ability to explain technical/machinery products clearly.