Office Boy / Peon (Surat)

Office Boy / Peon (Surat)

07 Sep
|
Jalpa Machinery And Allied
|
Surat

07 Sep

Jalpa Machinery And Allied

Surat

? જરૂરીયાત – ઓફિસ પિયોન

અમારી કંપનીમાં ઓફિસના દૈનિક કામકાજ તથા ડિલિવરી સંબંધિત કામગીરી માટે Peon ની જરૂરિયાત છે.

કામની જવાબદારીઓ:

• ઓફિસના દૈનિક કામમાં સહાય કરવી

• ગ્રાહકોને મટિરિયલની ડિલિવરી કરવી

• કુરિયર/પાર્સલ મોકલવા અને લેવા

• બેંક, પોસ્ટ ઓફિસ તથા અન્ય બહારના કામ કરવા

• ઓફિસની સામાન્ય વ્યવસ્થા જાળવવામાં સહાય કરવી

લાયકાત:

• મહેનતુ અને જવાબદાર વ્યક્તિ

• સમયસર કામ કરવાની ટેવ

• શહેરમાં ડિલિવરી માટેનું જરૂરી જ્ઞાન

• બે-વ્હીલર ચલાવતા આવડતું હોય તો પ્રાથમિકતા

MO.(phone hidden)

📌 Office Boy / Peon (Surat)
🏢 Jalpa Machinery And Allied
📍 Surat

Reply to this offer

Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.

Subscribe to this job alert:

Get the latest job offers by email for: office boy / peon (surat) / surat