Job Title: ચેનલ સેલ્સ એક્ઝિક્યુટિવ (Channel Sales Executive) - Say Solar : અમે Say Solar (Ailis Energy Pvt. Ltd.) માટે ચેનલ સેલ્સ ડિપાર્ટમેન્ટમાં એક ટીમ મેમ્બરની જરૂર છે. કામ: CRM માં Channel Partner ના ડીલ્સ ચેક કરીને Approve કરવા Approve થયેલા ડીલ્સ માટે Loan Process આગળ વધારવો જો કોઈ ડોક્યુમેન્ટ્સ જોઈએ તો Channel Partner (CP) સાથે Coordinate કરવું નવા interested Partners ને call કરીને તેમને Say Solar ના Channel Partner (CP)
બનવા માટે Enrol કરવા અને process પૂરું કરવું Reporting: Tushar Patel (Channel Sales Manager) ને Report કરવાનું રહેશે જરૂરિયાત: સેલ્સ/કોઓર્ડિનેશનનો અનુભવ (પ્રિફર્ડ) સારી Communication Skills (Gujarati) Computer and CRM knowledge ફોન પર વાત કરવામાં confidence Location: Naroda, Ahmedabad Job Type: Full Time