? DMart Hiring ((phone hidden)) સુરત શહેર માટે તાત્કાલિક ભરતી જાહેરાત પદ: સ્ટોર એક્ઝિક્યુટિવ / હેલ્પર લાયકાત: પુરુષ / સ્ત્રી બંને અરજી કરી શકે ? કાર્યસ્થળ (સુરત): અડાજણ, સચિન, મોટાવરાછા, જહાંગીરપુરા, ગોવરપથ રોડ, સિંગણપુર, સરથાણા, ડિંડોલી, અલથાણ, પાંડેસરા, વેસુ ⏰ કાર્ય સમય: શિફ્ટ આધારિત (દિવસના 9 કલાક) ? ઉંમર મર્યાદા: 18 થી 25 વર્ષ ? શૈક્ષણિક લાયકાત: 10 પાસ / 12 પાસ / સ્નાતક ? અનુભવ: ફરજિયાત નથી (ફ્રેશર્સ પણ અરજી કરી શકે) ? મુખ્ય જવાબદારીઓ:
ગ્રાહકોને ખરીદીમાં સહાય કરવી સ્ટોક જાળવવો અને પ્રોડક્ટ ડિસ્પ્લે કરવું કેશિયર પદ માટે બિલિંગ કામગીરી ફ્લોર આસિસ્ટન્ટ / પેકિંગ / પેકર તરીકે કામગીરી સ્ટોક ચકાસણી અને રિપોર્ટિંગ ? વેતન વિગતો: ✔️ Full Time: ₹13,500/- CTC + Incentive ✔️ Part Time: ₹7,000/- CTC + Incentive ? તમારું Resume WhatsApp પર મોકલો. ? નવી ભરતી અને ઇન્ટરવ્યૂ અપડેટ્સ સતત WhatsApp દ્વારા આપવામાં આવશે. ? સંપર્ક: (phone hidden)
📌 Store Associate (Surat)
🏢 Dmart
📍 Surat