Retail Sales Executive (Surat)

Retail Sales Executive (Surat)

12 Sep
|
Ambika Watch and Gift
|
Surat

12 Sep

Ambika Watch and Gift

Surat

Retail Counter Salesman / રિટેલ કાઉન્ટર સેલ્સમેન:

Assist customers, explain products, handle sales, and manage daily counter operations.

ગ્રાહકોને પ્રોડક્ટની માહિતી આપવી, તેમની જરૂરિયાત મુજબ પ્રોડક્ટ બતાવવી, વેચાણ કરવું અને કાઉન્ટર સંબંધિત દૈનિક કામગીરી સંભાળવી.

Gender: Male / પુરુષ

Education: No specific educational qualification required

Working Hours: 9:15 AM to 9:30 PM

કામના કલાકો: સવારે 9:15 થી રાત્રે 9:30 વાગ્યા સુધી

Monthly Off:



2 days off per month (Not granted on saturday / sunday or festival days)

માસિક રજા: દર મહિને 2 દિવસની રજા (શનિવાર / રવિવાર અથવા તહેવારના દિવસોમાં રજા આપવામાં આવશે નહીં)

Incentive: Yes, extra on sales

ઇન્સેન્ટિવ: હા, વેચાણના આધારે વધારાનું ઇન્સેન્ટિવ

Language Required: GUJARATI

ગુજરાતી બોલતા આવડવું જરૂરી છે

📌 Retail Sales Executive (Surat)
🏢 Ambika Watch and Gift
📍 Surat

Reply to this offer

Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.

Subscribe to this job alert:

Get the latest job offers by email for: retail sales executive (surat) / surat