? DMart Hiring ((phone hidden))
સુરત શહેર માટે તાત્કાલિક ભરતી જાહેરાત
પદ: સ્ટોર એક્ઝિક્યુટિવ / હેલ્પર
લાયકાત: પુરુષ / સ્ત્રી બંને અરજી કરી શકે
? કાર્યસ્થળ (સુરત):
અડાજણ, સચિન, મોટાવરાછા, જહાંગીરપુરા, ગોવરપથ રોડ, સિંગણપુર, સરથાણા, ડિંડોલી, અલથાણ, પાંડેસરા, વેસુ
⏰ કાર્ય સમય: શિફ્ટ આધારિત (દિવસના 9 કલાક)
? ઉંમર મર્યાદા: 18 થી 25 વર્ષ
? શૈક્ષણિક લાયકાત: 10 પાસ / 12 પાસ / સ્નાતક
? અનુભવ: ફરજિયાત નથી (ફ્રેશર્સ પણ અરજી કરી શકે)
? મુખ્ય જવાબદારીઓ:
ગ્રાહકોને ખરીદીમાં સહાય કરવી
સ્ટોક જાળવવો અને પ્રોડક્ટ ડિસ્પ્લે કરવું
કેશિયર પદ માટે બિલિંગ કામગીરી
ફ્લોર આસિસ્ટન્ટ / પેકિંગ / પેકર તરીકે કામગીરી
સ્ટોક ચકાસણી અને રિપોર્ટિંગ
? વેતન વિગતો:
✔️ Full Time: ₹13,500/- CTC + Incentive
✔️ Part Time: ₹7,000/- CTC + Incentive
? તમારું Resume WhatsApp પર મોકલો.
? નવી ભરતી અને ઇન્ટરવ્યૂ અપડેટ્સ સતત WhatsApp દ્વારા આપવામાં આવશે.
? સંપર્ક: (phone hidden)
📌 Store Associate (Surat)
🏢 Dmart
📍 Surat