Assembly Fitter (Ahmedabad)

Assembly Fitter (Ahmedabad)

15 Sep
|
Sun Automat Controls
|
Ahmedabad

15 Sep

Sun Automat Controls

Ahmedabad

⚡ ઇલેક્ટ્રિકલ પેનલ ફિટર / હેલ્પરઅમારી ઇલેક્ટ્રિકલ પેનલ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં ફિટર / હેલ્પરની જરૂરિયાત છે.

ઇલેક્ટ્રિકલ પેનલ બિલ્ડર લાઇનમાં 2–3 વર્ષનો અનુભવ ધરાવતા કુશળ ફિટરને ખૂબ સારો પગાર આપવામાં આવશે.

• ઇલેક્ટ્રિકલ પેનલ ફિટિંગ અને એસેમ્બલીનું સરળ કામ





• 1–2 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા

• ખૂબ સારા ઓવરટાઇમ લાભો

• કામ શીખીને આગળ વધવાની સારી તક

• યોગ્ય આવડત અને પરફોર્મન્સના આધારે 1 વર્ષની અંદર Team Leader બનવાની તક

• પગાર અનુભવ અને આવડત પ્રમાણે Negotiable

? સ્થળ: બાકરોલ બુજરંગ, બાકરોલ-ગાત્રાડ રોડ

📌 Assembly Fitter (Ahmedabad)
🏢 Sun Automat Controls
📍 Ahmedabad

Reply to this offer

Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.

Subscribe to this job alert:

Get the latest job offers by email for: assembly fitter (ahmedabad) / ahmedabad