Office Cleaner (Ahmedabad)

Office Cleaner (Ahmedabad)

15 Sep
|
Sun Automat Controls
|
Ahmedabad

15 Sep

Sun Automat Controls

Ahmedabad

તમારી મુખ્ય જવાબદારી:

• ઓફિસ એરિયાની નિયમિત સફાઈ રાખવી

• શોપ ફ્લોરની સફાઈ અને વ્યવસ્થા જાળવવી

• આખો દિવસ ફેક્ટરી સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવી

• સામાન/ટૂલ્સ/મટિરિયલને તેની યોગ્ય જગ્યાએ ગોઠવી રાખવા

• કચરો, ધૂળ વગેરે નિયમિત રીતે સાફ કરવું

• શોપ ફ્લોર પર કોઈ વસ્તુ અસ્તવ્યસ્ત ન રહે તેની કાળજી રાખવી

• ફેક્ટરીનું સમગ્ર વાતાવરણ ચોખ્ખું અને વ્યવસ્થિત રાખવું

ખાસ નોંધ:





? આ નોકરીમાં કોઈ પ્રોડક્શન કે ટેક્નિકલ કામ કરવાનું નથી.

? મુખ્ય કામ માત્ર Cleaning & Housekeepingનું રહેશે.

? કામ નિયમિત અને સરળ છે.

? મહેનતુ, જવાબદાર અને સ્વચ્છતા જાળવવામાં રસ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા.

પગાર: અનુભવ અને લાયકાત મુજબ સારો પગાર

કામનું સ્થળ: બાકરોલ બુજરંગ, બાકરોલ-ગાત્રાડ રોડ

જોબ પ્રકાર: Full Time | Permanent

? રસ ધરાવતા ઉમેદવારો આજે જ સંપર્ક કરો.

📌 Office Cleaner (Ahmedabad)
🏢 Sun Automat Controls
📍 Ahmedabad

Reply to this offer

Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.

Subscribe to this job alert:

Get the latest job offers by email for: office cleaner (ahmedabad) / ahmedabad