15 Sep
|
Bassino Impex
|
Ahmedabad
15 Sep
Bassino Impex
Ahmedabad
- બેસિન, ફોસેટ, કિચન સિંક વગેરે પ્રોડક્ટ્સનું સુરક્ષિત રીતે પેકિંગ કરવું.
- પેકિંગ પહેલાં પ્રોડક્ટનો મોડેલ, ક્વાન્ટિટી અને કન્ડિશન ચેક કરવી.
- કાર્ટન, થર્મોકોલ, ફોમ, બબલ રેપ વગેરેનો યોગ્ય ઉપયોગ કરવો.
- નાજુક પ્રોડક્ટ્સનું ખાસ ધ્યાન રાખીને પેકિંગ કરવું.
- ઓર્ડર મુજબ ગોડાઉનમાંથી સાચો પ્રોડક્ટ કાઢવો.
- શિપિંગ લેબલ અને જરૂરી સ્ટિકર યોગ્ય રીતે લગાવવા.
- Amazon, Website અને Showroomના ઓર્ડર અલગ તૈયાર કરવા.
- માલ લોડિંગ અને અનલોડિંગમાં મદદ કરવી.
- ગોડાઉનમાં સ્ટોક યોગ્ય જગ્યાએ ગોઠવવો.
- ડેમેજ અથવા ખોટો પ્રોડક્ટ જણાય તો તરત સુપરવાઇઝરને જાણ કરવી.
- સ્ટોક કાઉન્ટિંગમાં મદદ કરવી.
- ગોડાઉન અને પેકિંગ એરિયા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવો.
- રોજના પેકિંગ અને ડિસ્પેચનું કામ સમયસર પૂર્ણ કરવું.
- मुख्य जिम्मेदारियाँबेसिन, फॉसेट, किचन सिंक आदि प्रोडक्ट्स की सुरक्षित पैकिंग करना।
- पैकिंग से पहले प्रोडक्ट का मॉडल, क्वांटिटी और कंडीशन चेक करना।
- कार्टन, थर्माकोल, फोम, बबल रैप आदि का सही उपयोग करना।
- नाजुक प्रोडक्ट्स की विशेष सावधानी से पैकिंग करना।
- ऑर्डर के अनुसार गोदाम से सही प्रोडक्ट निकालना।
- शिपिंग लेबल और जरूरी स्टिकर सही तरीके से लगाना।
- Amazon, Website और Showroom के ऑर्डर अलग-अलग तैयार करना।
- माल लोडिंग और अनलोडिंग में मदद करना।
- गोदाम में स्टॉक सही जगह पर व्यवस्थित रखना।
- डैमेज या गलत प्रोडक्ट मिलने पर तुरंत सुपरवाइजर को बताना।
- स्टॉक काउंटिंग में मदद करना।
- गोदाम और पैकिंग एरिया को साफ और व्यवस्थित रखना।
- रोज़ का पैकिंग और डिस्पैच काम समय पर पूरा करना।
📌 Packing Boy (Ahmedabad)
🏢 Bassino Impex
📍 Ahmedabad