- ઓફિસ એરિયાની નિયમિત સફાઈ રાખવી • શોપ ફ્લોરની સફાઈ અને વ્યવસ્થા જાળવવી • આખો દિવસ ફેક્ટરી સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવી • સામાન/ટૂલ્સ/મટિરિયલને તેની યોગ્ય જગ્યાએ ગોઠવી રાખવા • કચરો, ધૂળ વગેરે નિયમિત રીતે સાફ કરવું • શોપ ફ્લોર પર કોઈ વસ્તુ અસ્તવ્યસ્ત ન રહે તેની કાળજી રાખવી • ફેક્ટરીનું સમગ્ર વાતાવરણ ચોખ્ખું અને વ્યવસ્થિત રાખવું ખાસ નોંધ:
? આ નોકરીમાં કોઈ પ્રોડક્શન કે ટેક્નિકલ કામ કરવાનું નથી. ? મુખ્ય કામ માત્ર Cleaning & Housekeeping નું રહેશે. ? કામ નિયમિત અને સરળ છે. ? મહેનતુ, જવાબદાર અને સ્વચ્છતા જાળવવામાં રસ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા. પગાર: અનુભવ અને લાયકાત મુજબ સારો પગાર કામનું સ્થળ: બાકરોલ બુજરંગ, બાકરોલ-ગાત્રાડ રોડ જોબ પ્રકાર: Full Time | Permanent ? રસ ધરાવતા ઉમેદવારો આજે જ સંપર્ક કરો.
📌 Office Cleaner (Ahmedabad)
🏢 Sun Automat Controls
📍 Ahmedabad
Reply to this offer
Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.