16 Sep
|
Sun Automat Controls
|
Ahmedabad
16 Sep
Sun Automat Controls
Ahmedabad
⚡ ઇલેક્ટ્રિકલ પેનલ ફિટર / હેલ્પરઅમારી ઇલેક્ટ્રિકલ પેનલ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં ફિટર / હેલ્પર ની જરૂરિયાત છે. ઇલેક્ટ્રિકલ પેનલ બિલ્ડર લાઇનમાં 2–3 વર્ષનો અનુભવ ધરાવતા કુશળ ફિટરને ખૂબ સારો પગાર આપવામાં આવશે.
- ઇલેક્ટ્રિકલ પેનલ ફિટિંગ અને એસેમ્બલીનું સરળ કામ • 1–2 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા • ખૂબ સારા ઓવરટાઇમ લાભો • કામ શીખીને આગળ વધવાની સારી તક • યોગ્ય આવડત અને પરફોર્મન્સના આધારે 1 વર્ષની અંદર Team Leader બનવાની તક • પગાર અનુભવ અને આવડત પ્રમાણે Negotiable ? સ્થળ: બાકરોલ બુજરંગ, બાકરોલ-ગાત્રાડ રોડ
📌 Assembly Fitter (Ahmedabad)
🏢 Sun Automat Controls
📍 Ahmedabad