17 Sep
|
Madhav Dental Care & Implant Center
|
Vadodara
17 Sep
Madhav Dental Care & Implant Center
Vadodara
1. Receptionist (Female)
- Basic knowledge of computer operations
- Basic English speaking & understanding
- Valuable soft communication skills
- Able to communicate politely with patients
- Must be able to speak Gujarati & Hindi
2.Dental Assistant
- Candidate with experience in basic dental assistance preferred
- Freshers with no dental experience can also apply if they are eager to learn
- Willing to learn basic knowledge of assisting the dentist
3. Cleaning Staff
- Responsible for cleaning dental instruments
- Must keep instruments and materials properly arranged in their designated place
- Responsible for maintaining cleanliness and hygiene of the clinic
ગુજરાતીસ્ટાફ જરૂરી – ડેન્ટલ ક્લિનિક
1. રિસેપ્શનિસ્ટ (મહિલા)
- કમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન હોવું જરૂરી
- અંગ્રેજી ભાષાનું મૂળભૂત જ્ઞાન
- સારી કોમ્યુનિકેશન સ્કિલ્સ
- દર્દીઓ સાથે શિસ્તબદ્ધ અને વિનમ્ર રીતે વાત કરવાની ક્ષમતા
- ગુજરાતી અને હિન્દી ભાષા આવડવી ફરજિયાત
2. ડેન્ટલ આસિસ્ટન્ટ
- મૂળભૂત ડેન્ટલ આસિસ્ટન્ટનો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા
- ડેન્ટલનો અનુભવ ન હોય પરંતુ શીખવાની ઇચ્છા ધરાવતા ઉમેદવાર પણ અરજી કરી શકે
- ડેન્ટિસ્ટને મદદ કરવા માટેનું મૂળભૂત જ્ઞાન શીખવા તૈયાર હોવું જરૂરી
3. ક્લીનિંગ સ્ટાફ
- ડેન્ટલ ઇન્સ્ટ્રુમેન્ટ સાફ કરવાની જવાબદારી
- ઇન્સ્ટ્રુમેન્ટ અને સામગ્રીને યોગ્ય જગ્યાએ વ્યવસ્થિત રીતે રાખવાની જવાબદારી
- ક્લિનિકની સ્વચ્છતા અને હાઈજીન જાળવવાની જવાબદારી
📌 Dental Assistant (Vadodara)
🏢 Madhav Dental Care & Implant Center
📍 Vadodara