Hosekeeping & Patient Care Staff (Ahmedabad)

Hosekeeping & Patient Care Staff (Ahmedabad)

19 Sep
|
Grownesst Services Private
|
Ahmedabad

19 Sep

Grownesst Services Private

Ahmedabad

? **નોકરીની તક – Patient Care & Housekeeping Staff**

? **હોસ્પિટલમાં સ્ટાફની જરૂરિયાત**

**પોસ્ટ:**

• Patient Care Attendant (પેશન્ટ કેર)

• Housekeeping Staff (હાઉસકીપિંગ)

? **સ્થળ:** Chandlodiya

⏰ **ડ્યુટી ટાઈમ:** 8 to 8 (12 hours)

? **પગાર:** 12000-14000

### કામની જવાબદારીઓ

**Patient Care Attendant:**

• દર્દીઓની દૈનિક સંભાળ રાખવી.

• દર્દીઓને ચાલવા, બેસવા અને જરૂરી સહાય કરવી.

• દર્દીના રૂમ અને આસપાસની સ્વચ્છતા જાળવવી.





• નર્સિંગ સ્ટાફની સૂચના મુજબ સહાય કરવી.

**Housekeeping Staff:**

• હોસ્પિટલના રૂમ, વોર્ડ અને ફ્લોરની સફાઈ કરવી.

• વોશરૂમ તથા અન્ય વિસ્તારોની સ્વચ્છતા જાળવવી.

• કચરાનું યોગ્ય રીતે કલેક્શન અને નિકાલ કરવો.

• હોસ્પિટલના હાઈજીન અને સ્વચ્છતાના નિયમોનું પાલન કરવું.

? **સંપર્ક કરો:** (phone hidden)

**જોડાવા માટે આજે જ સંપર્ક કરો!**

📌 Hosekeeping & Patient Care Staff (Ahmedabad)
🏢 Grownesst Services Private
📍 Ahmedabad

Reply to this offer

Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.

Subscribe to this job alert:

Get the latest job offers by email for: hosekeeping & patient care staff (ahmedabad) / ahmedabad