? સેલ્સમેન / ફીલ્ડ સેલ્સ એક્ઝિક્યુટિવની જરૂરિયાતઅમારી સારસપુર, અમદાવાદ સ્થિત ઓફિસ માટે ફીલ્ડ સેલ્સ માટે ઉત્સાહી અને મહેનતી વ્યક્તિની જરૂરિયાત છે.
જોબની જવાબદારીઓ:
- અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં વિવિધ સાઇટ્સ અને ગ્રાહકોની મુલાકાત લેવી.
- નવી સાઇટ્સ અને નવા ગ્રાહકો શોધવા.
- ગ્રાહકોને અમારા પ્રોડક્ટ્સ વિશે માહિતી આપવી અને ઓર્ડર મેળવવા.
- નિયમિત ફોલોઅપ કરીને બિઝનેસ વધારવો.
- માર્કેટમાં નવા બિઝનેસની તકો શોધવી.
- રોજની મુલાકાતો અને સેલ્સની માહિતી ઓફિસમાં આપવી.
અમે શું શોધી રહ્યા છીએ?
- સેલ્સમાં રસ ધરાવતી અને મહેનતી વ્યક્તિ.
- અમદાવાદ તથા આસપાસના વિસ્તારોમાં મુસાફરી કરવાની તૈયારી.
- સારો કમ્યુનિકેશન અને ગ્રાહકો સાથે વાતચીત કરવાની આવડત.
- Fresher અને Experience બંને ઉમેદવારો અરજી કરી શકે છે.
- બે-વ્હીલર અને ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય.
? પગાર અને ઇન્સેન્ટિવપગાર: ₹12,000 થી ₹15,000 પ્રતિ મહિનો
આ ઉપરાંત આકર્ષક સેલ્સ ઇન્સેન્ટિવ આપવામાં આવશે, જેના દ્વારા સારી કામગીરી કરનાર વ્યક્તિ ₹25000 સુધી અથવા તેનાથી વધુ કમાણી કરી શકે છે.
? Job Location: સારસપુર, અમદાવાદ
? Position: Field Salesman / Sales Executive
? Experience: Fresher / Experienced બંને
? Growth: સારા પરફોર્મન્સ માટે વધુ કમાણી અને ગ્રોથની તક.
📌 Field Sales Executive (Ahmedabad)
🏢 V P Enterprise
📍 Ahmedabad
Reply to this offer
Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.