Business Development Executive (BDE) (Rajkot)

Business Development Executive (BDE) (Rajkot)

26 Sep
|
Telaa Coffee and Tea Private
|
Rajkot

26 Sep

Telaa Coffee and Tea Private

Rajkot

? TELAA COFFEE – બિઝનેસ ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવ (ફિલ્ડ સેલ્સ)

શહેર: અમદાવાદ / સુરત / વડોદરા / રાજકોટ | ફુલ-ટાઇમ

? કામ શું છે?

- ઓફિસ, શોરૂમ, હોટેલ, રેસ્ટોરન્ટ, કેફે, ક્લિનિકમાં રોજ 15–20 વિઝિટ

- કોફી કેપ્સ્યુલ મશીનનો ડેમો આપવો, ઓર્ડર લેવો

- મશીન ઇન્સ્ટોલ પછી રિપીટ કેપ્સ્યુલ ઓર્ડર ફોલો-અપ

- પેમેન્ટ ઉઘરાણી (collection)

- રોજ મોબાઇલ એપમાં વિઝિટ રિપોર્ટ

? તમારી પાસે શું જોઈએ?

- ફિલ્ડ સેલ્સ અનુભવ 1+ વર્ષ (FMCG / HoReCa / વેન્ડિંગ / પાણી / ઓફિસ સપ્લાય)

- પોતાનું બાઇક + ડ્રાઇવિંગ લાઇસન્સ + એન્ડ્રોઇડ ફોન





- ગુજરાતી/હિન્દી સારું બોલતા આવડે

- ભણતર: 12/diploma પાસ ચાલશે

? પગાર અને કમાણી

- ફિક્સ: ₹19,000 – ₹21,000 (અનુભવ મુજબ)

- TA: ₹4 પ્રતિ કિમી / મહિને ₹4000 ફિક્સ (daily 50km travelling required)

- ઇન્સેન્ટિવ: ઉઘરાણી થયેલ રકમ પર

– ટાર્ગેટ 80–100% → 3%

– 100–120% → 4%

– 120%+ → 5%

ઉદાહરણ: ₹1.6 લાખ ઉઘરાણી = ₹4,800 ઇન્સેન્ટિવ

- દર મહિને પગાર 5 તારીખે

? આ નોકરી તમારા માટે નથી જો...

- ઓફિસમાં બેસીને કામ જોઈએ છે

- તડકો-વરસાદમાં ફરવું ન ગમે

? અરજી કેવી રીતે?

WhatsApp કરો: (phone hidden) → નામ, શહેર, હાલની કંપની, અનુભવ

પસંદ થયેલાને ½ દિવસ માર્કેટ ટ્રાયલ (₹500 ચૂકવીશું)

📌 Business Development Executive (BDE) (Rajkot)
🏢 Telaa Coffee and Tea Private
📍 Rajkot

Reply to this offer

Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.

Subscribe to this job alert:

Get the latest job offers by email for: business development executive (bde) (rajkot) / rajkot

Subscribe to this job alert:

Get the latest job offers by email for: business development executive (bde) (rajkot) / rajkot