Job Responsibilities:
Residential, Commercial અને Industrial ગ્રાહકો માટે નવા Solar Leads Generate કરવા.
ગ્રાહકો સાથે Meeting કરી Solar System વિશે માહિતી આપવી.
Site Visit Coordinate કરવી.
Solar Quotation સમજાવી Order Final કરાવવો.
Existing Customers સાથે નિયમિત Follow-up કરવો.
Daily Sales Report Management ને Submit કરવો.
Government Subsidy અને Solar Scheme અંગે ગ્રાહકોને માર્ગદર્શન આપવું.
Monthly Sales Target પૂર્ણ કરવો.
Required Skills:
સારી Communication અને Negotiation Skills.
Field Sales નો અનુભવ (Solar Industry ને પ્રાથમિકતા).
Basic Computer Knowledge (MS Office, WhatsApp, Email).
Two-Wheeler અને Valid Driving License હોવું જરૂરી.
ગુજરાતી અને હિન્દી ભાષા આવડવી જરૂરી. અંગ્રેજી આવડે તો વધારાનો લાભ.
Pay: From ₹15,000.00 per month
Work Location: In person
📌 Solar Sales Surat
🏢 Govindji Power
📍 Surat
Reply to this offer
Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.