11 Oct
|
Saurabh Chauhan
|
Gorwa
11 Oct
Saurabh Chauhan
Gorwa
ડિલિવરી બોયની તાત્કાલિક જરૂર છે
અમારી ગુજરાતી ટિફિન સર્વિસ માટે ટુ-વ્હીલર ડ્રાઈવરની તાત્કાલિક જરૂર છે.
પગાર: ₹12,000 થી ₹15,000 / મહિને
વાહન: એક્ટિવા અમારું (અમે આપીશું, ડ્રાઈવરે પોતાનું વાહન લાવવાની જરૂર નથી)
જમવાનું: ૨ ટાઈમનું પૌષ્ટિક જમવાનું અહીંયાથી જ ફ્રી મળશે!
⏰ કામ: ૨ ટાઈમ (બપોરે અને સાંજે) ટિફિન પિકઅપ અને હોમ ડિલિવરી
જરૂરી શરતો:
• ડ્રાઇવિંગ લાયસન્સ હોવું ફરજિયાત છે.
• ગોરવા અને તેની આસપાસના રસ્તાઓનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ.
વિસ્તાર (Area): ગોરવા (Gorwa), વડોદરા
જો કોઈ કામ કરવા માટે રસ ધરાવતું હોય, તો તાત્કાલિક મને DM (Direct Message) કરો અથવા નીચે આપેલા નંબર પર સંપર્ક કર
Monday To Friday.
📌 Delivery boy (Gorwa)
🏢 Saurabh Chauhan
📍 Gorwa