Commercial Driver (Surat)

Commercial Driver (Surat)

15 Oct
|
Suzaan Ventana
|
Surat

15 Oct

Suzaan Ventana

Surat

Job Title: Commercial Driver

Salary: ₹20,000 per month (Fixed)

Experience: Minimum 2 years

Vehicle: Bolero (CNG)

Job Timing: 8 AM to 8 PM (Timings may change as per work requirements)

Food Allowance: ₹200 per day

Perks and Benefits:

- Food allowance of ₹200 per day.
- 1 paid leave per month after completing the probation period.
- No half-day salary deduction, as it is a 30-day working schedule.

Job Responsibilities:

- Drive the Bolero vehicle safely and responsibly.
- Follow the assigned schedule and instructions.
- Keep the vehicle clean and in good condition.
- Follow traffic rules and maintain vehicle safety.

Requirements:

- Minimum 2 years of driving experience.
- Valid driving licence.
- Valuable knowledge of traffic rules and local routes.
- Responsible and punctual.

-----------------------------------------------------------------

નોકરીનું નામ: કોમર્શિયલ ડ્રાઇવર

પગાર: ₹20,000 પ્રતિ મહિનો (ફિક્સ)

અનુભવ: ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ

વાહન: બોલેરો (CNG)

નોકરીનો સમય: સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી (કામની જરૂરિયાત મુજબ સમયમાં ફેરફાર થઈ શકે છે)

ભોજન ભથ્થું:



દરરોજ ₹200

સુવિધાઓ:

- દરરોજ ₹200 ભોજન ભથ્થું.
- પ્રોબેશન પિરિયડ પૂરો થયા પછી દર મહિને 1 પેઇડ રજા.
- મહિનામાં 30 દિવસ કામ હોવાથી અડધા દિવસની રજા માટે પગારમાંથી કપાત કરવામાં આવશે નહીં.

કામની જવાબદારીઓ:

- બોલેરો ગાડી સુરક્ષિત રીતે ચલાવવી.
- આપેલા સમય અને સૂચનાઓનું પાલન કરવું.
- ગાડી સ્વચ્છ અને સારી સ્થિતિમાં રાખવી.
- ટ્રાફિકના નિયમોનું પાલન કરવું.

જરૂરી લાયકાત:

- ઓછામાં ઓછો 2 વર્ષનો ડ્રાઇવિંગ અનુભવ.
- માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ.
- ટ્રાફિકના નિયમો અને સ્થાનિક રસ્તાઓનું સારું જ્ઞાન.
- જવાબદાર અને સમયના પાબંદ હોવા જોઈએ.

📌 Commercial Driver (Surat)
🏢 Suzaan Ventana
📍 Surat

Reply to this offer

Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.

Subscribe to this job alert:

Get the latest job offers by email for: commercial driver (surat) / surat

Subscribe to this job alert:

Get the latest job offers by email for: commercial driver (surat) / surat