Delivery Executive (Ahmedabad)

Delivery Executive (Ahmedabad)

15 Oct
|
IDEAL TALENT CONNECT PRIVATE
|
Ahmedabad

15 Oct

IDEAL TALENT CONNECT PRIVATE

Ahmedabad

મુખ્ય જવાબદારીઓ

- ગ્રાહકોને હોમ કેર પ્રોડક્ટ્સની સમયસર ડિલિવરી કરવી.
- કંપનીના પ્રોડક્ટ્સનું પ્રમોશન કરવું અને નવા ગ્રાહકો શોધવા.
- પ્રોડક્ટ્સની વિશેષતાઓ, કિંમત અને ફાયદા સમજાવવા.
- જૂના ગ્રાહકો સાથે ફોલોઅપ કરીને રિપીટ ઓર્ડર મેળવવા.
- ડિલિવરી અને સેલ્સનો રેકોર્ડ જાળવવો.
- ફોર-વ્હીલર ચલાવતાં આવડતું હોય અને માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોય તો પ્રાથમિકતા આપવામાં આવશે.
- અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં મુસાફરી કરવાની તૈયારી હોવી જોઈએ.

📌 Delivery Executive (Ahmedabad)
🏢 IDEAL TALENT CONNECT PRIVATE
📍 Ahmedabad

Reply to this offer

Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.

Subscribe to this job alert:

Get the latest job offers by email for: delivery executive (ahmedabad) / ahmedabad

Subscribe to this job alert:

Get the latest job offers by email for: delivery executive (ahmedabad) / ahmedabad