Society Manager (Ahmedabad)

Society Manager (Ahmedabad)

20 Oct
|
Ashima Co Op Housing Soc
|
Ahmedabad

20 Oct

Ashima Co Op Housing Soc

Ahmedabad

? **જરૂરી છે – હાઉસિંગ સોસાયટી મેનેજર**

વસ્ત્રાપુર, સંદેશ પ્રેસની બાજુમાં આવેલી અમારી હાઉસિંગ સોસાયટી માટે એક જવાબદાર, કાર્યદક્ષ અને અનુભવી મેનેજરની જરૂર છે.

**કામની જવાબદારીઓ:**

- સોસાયટીના રોજિંદા હિસાબ-કિતાબ અને આવક-જાવકનો હિસાબ રાખવો.

- સોસાયટીના નાના-મોટા મેન્ટેનન્સનાં કામો કરાવવા અને તેની દેખરેખ રાખવી.

- રોજિંદી સફાઈ, પ્લમ્બિંગ, પાણીની વ્યવસ્થા અને વોચમેનની કામગીરી પર ધ્યાન રાખવું.

- સોસાયટીના મેન્ટેનન્સ ચાર્જ તથા સભ્યો પાસેથી બાકી નીકળતાં નાણાંની વસૂલાત માટે પ્રયત્ન કરવો.





- સોસાયટીની રોજિંદી કામગીરી સુચારુ રીતે ચાલે તેની જવાબદારી સંભાળવી.

**કામના કલાકો:** સવારે 9:00 થી સાંજે 4:00 વાગ્યા સુધી.

**સાપ્તાહિક રજા:** રવિવાર સિવાય કોઈપણ એક દિવસ સાપ્તાહિક રજા લઈ શકાશે.

**પગારધોરણ:** ₹15,000 પ્રતિ માસ.

**લાયકાત:** સોસાયટી મેનેજમેન્ટનો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય. એકાઉન્ટનું સારું જ્ઞાન ધરાવતા ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે.

**નોકરીનું સ્થળ:** વસ્ત્રાપુર, સંદેશ પ્રેસની બાજુમાં, અમદાવાદ.

રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ વધુ વિગતો માટે સંપર્ક કરવો.

? **સંપર્ક:** રાજન શાહ – (phone hidden)

📌 Society Manager (Ahmedabad)
🏢 Ashima Co Op Housing Soc
📍 Ahmedabad

Reply to this offer

Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.

Subscribe to this job alert:

Get the latest job offers by email for: society manager (ahmedabad) / ahmedabad