Etsy (Surat)

Etsy (Surat)

20 Oct
|
Emerald Aura Jewels
|
Surat

20 Oct

Emerald Aura Jewels

Surat

? WE ARE HIRING – COMPUTER OPERATOR

અમારી કંપનીમાં Etsy અને Online Business સંબંધિત કામ માટે એક વ્યક્તિની જરૂર છે.

? Job Role: Etsy Assistant / Computer Operator

? Salary: ₹10,000 – ₹15,000 per month

✅ Requirements:

- Computer ચલાવતાં આવડતું હોવું જોઈએ.
- Basic English વાંચતાં અને સમજતાં આવડવું જોઈએ.
- MS Excel અને Internet નો basic ઉપયોગ આવડતો હોય તો સારું.
- કામ શીખવાની ઇચ્છા અને જવાબદારી હોવી જોઈએ.
- Fresher પણ Apply કરી શકે છે.




- Etsy નો અનુભવ જરૂરી નથી. Etsyનું કામ અમે શીખવાડીશું.

? Job Location: https://maps.app.goo.gl/AFonTUA21SDEQaAW7

Second Floor S-30 Shree Nilkanth Bussines hub, Causeway road, katargam, surat - 395004

? Job Type: Full time

Interested candidates can contact us for more details.

જો તમને Computer પર કામ કરતાં આવડે છે અને નવી વસ્તુઓ શીખવામાં રસ છે, તો અમારો સંપર્ક કરો.

📌 Etsy (Surat)
🏢 Emerald Aura Jewels
📍 Surat

Reply to this offer

Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.

Subscribe to this job alert:

Get the latest job offers by email for: etsy (surat) / surat