Telecaller Cum Computer Operator (Jasdan)

Telecaller Cum Computer Operator (Jasdan)

13 Nov
|
Edusafar
|
Jasdan

13 Nov

Edusafar

Jasdan

? ભરતી જાહેરાત (માત્ર ફિમેલ ઉમેદવાર માટે)

અમારા શૈક્ષણિક પુસ્તકોના પ્રકાશન બિઝનેસ માટે અનુભવી ટેલીકૉલર અને માર્કેટિંગ એક્ઝિક્યુટિવ (ફિમેલ) ની જરૂર છે.

- પગાર: ₹૮,૦૦૦ થી ₹૧૫,૦૦૦ (અનુભવ મુજબ)
-

- કામગીરી: શાળાઓ, શિક્ષકો, વાલીઓ અને વેપારીઓ સાથે ફોન પર વાતચીત કરી પુસ્તકોનું માર્કેટિંગ અને વેચાણ કરવું.
-

- જરૂરી લાયકાત:



ટેલીકૉલિંગ/માર્કેટિંગનો અનુભવ અને કમ્પ્યુટરનું બેઝિક નોલેજ (Excel, Word, WhatsApp) ફરજિયાત.
-

- ખાસ નોંધ: ઇન્ટરવ્યુ માટે આવો ત્યારે આધાર કાર્ડ, બાયોડેટા અને જરૂરી ડોક્યુમેન્ટ્સ અવશ્ય સાથે લાવવા.
-

? સ્થળ: એજ્યુસફર, કોઠી રોડ, જસદણ

? સંપર્ક: (phone hidden)

⏰ સમય: સવારે ૧૦:૦૦ થી સાંજે ૫:૦૦

📌 Telecaller Cum Computer Operator (Jasdan)
🏢 Edusafar
📍 Jasdan

Reply to this offer

Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.

Subscribe to this job alert:

Get the latest job offers by email for: telecaller cum computer operator (jasdan) / jasdan

Subscribe to this job alert:

Get the latest job offers by email for: telecaller cum computer operator (jasdan) / jasdan