Customer Service Associate (Ahmedabad)

Customer Service Associate (Ahmedabad)

16 Nov
|
PVR Cinemas
|
Ahmedabad

16 Nov

PVR Cinemas

Ahmedabad

?? તાત્કાલિક ભરતી – અગ્રણી સિનેમા હોલમાં ??

? પદનું નામ: સિનેમા સર્વિસ એસોસિયેટ

? કુલ જગ્યાઓ: 30

? નોકરીનું સ્થળ:

- અમદાવાદ

? જરૂરિયાત: માત્ર પુરુષ ઉમેદવારો

? સીધી ભરતી (Direct Joining)

✅ કોઈ સેલ્સ નહીં

✅ કોઈ ટાર્ગેટ નહીં

✅ ફિક્સ પગાર

⏰ નોકરીનો સમય:

- સાંજે 4:30 થી રાત્રે 1:30 વાગ્યા સુધી

- સાંજે 5:30 થી રાત્રે 2:30 વાગ્યા સુધી

? રજાઓ: અઠવાડિયામાં 1 દિવસની રજા

? પગારની વિગતો:

- ₹17,000 CTC

- ₹14,000 હાથમાં પગાર (In-Hand)

? લાયકાત:



ધોરણ 10 પાસ અથવા તેથી વધુ

? ઉમેદવાર માટે જરૂરી લાયકાત:

- સારી પર્સનાલિટી અને પ્રેઝન્ટેબલ હોવા જોઈએ

- સારી વાતચીત કરવાની આવડત હોવી જોઈએ

? કામની જવાબદારીઓ:

- ટિકિટ કાઉન્ટર પર કામ

- ફૂડ કાઉન્ટર પર કામ

- ગ્રાહકોને સારી સર્વિસ આપવી

? ઉંમર મર્યાદા: 18 થી 28 વર્ષ

? વહેલી તકે જોડાવાની તક – આજે જ અરજી કરો!

Call/ What apps : (phone hidden)

📌 Customer Service Associate (Ahmedabad)
🏢 PVR Cinemas
📍 Ahmedabad

Reply to this offer

Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.

Subscribe to this job alert:

Get the latest job offers by email for: customer service associate (ahmedabad) / ahmedabad

Subscribe to this job alert:

Get the latest job offers by email for: customer service associate (ahmedabad) / ahmedabad