17 Nov
|
Keona Textiles
|
Surat
17 Nov
Keona Textiles
Surat
Driver – Job Responsibilities(HINDI)
1. किचन का सामान लाना एवं कंपनी के सभी बाहरी काम (बैंक, डॉक्यूमेंट, पार्सल आदि) पूरे करना।
2. गेस्ट की पिकअप एवं ड्रॉप समय पर करना।
3. रोजाना गाड़ी के KM का रिकॉर्ड रखना।
4. हर 2 दिन में सभी कंपनी की गाड़ियों की सफाई एवं फ्यूल, ऑयल और पानी का लेवल चेक करना।
5. गाड़ी में कोई भी समस्या होने पर तुरंत रिपोर्ट करना और गाड़ियों को हमेशा अच्छी स्थिति में रखना।
6. हर महीने गाड़ियों की सर्विसिंग करवाना एवं उसका रिकॉर्ड रखना।
7. सभी गाड़ियों के इंश्योरेंस, PUC एवं अन्य दस्तावेजों की वैधता चेक करना और समय पर रिन्यू करवाना।
ડ્રાઇવર – કામની જવાબદારીઓ(GUJARATI)
1.
કિચનનો સામાન લાવવો તથા કંપનીનાં બહારનાં કામો (બેંક, ડોક્યુમેન્ટ, પાર્સલ વગેરે) પૂર્ણ કરવાં.
2. ગેસ્ટનું પિકઅપ અને ડ્રોપ સમયસર કરવું.
3. દરરોજ ગાડીના KM નો રેકોર્ડ જાળવવો.
4. દર 2 દિવસે કંપનીની તમામ ગાડીઓની સફાઈ કરવી તથા ફ્યુઅલ, ઓઇલ અને પાણીનું લેવલ ચેક કરવું.
5. ગાડીમાં કોઈપણ સમસ્યા જણાય તો તરત જાણ કરવી અને ગાડીઓ હંમેશાં સારી સ્થિતિમાં રાખવી.
6. દર મહિને ગાડીઓની સર્વિસિંગ કરાવવી અને તેનો રેકોર્ડ જાળવવો.
7. તમામ ગાડીઓના ઇન્શ્યોરન્સ, PUC અને અન્ય વાહન દસ્તાવેજોની સમયમર્યાદા ચેક કરવી અને સમયસર રિન્યુ કરાવવું.
📌 Driver (Surat)
🏢 Keona Textiles
📍 Surat