20 Nov
|
RICKSON ENGINEERING
|
Kathwada
20 Nov
RICKSON ENGINEERING
Kathwada
Job Title: VMC Machine OperatorDepartment: ProductionLocation: Kathwada, Ahmedabad
Job Responsibilities (કામની જવાબદારીઓ)
- VMC CNC Machine ચલાવવી (Operating).
- Drawing મુજબ પાર્ટનું મશીનિંગ કરવું.
- Tool setting અને job setting કરવી.
- Vernier, Micrometer, Height Gauge વગેરે માપવાના સાધનોનો ઉપયોગ કરવો.
- Machine setup અને offset setting કરવું.
- Production target મુજબ કામ કરવું.
- Part quality અને dimension ચેક કરવું.
- Machine ની સફાઈ અને basic maintenance રાખવું.
- Safety rulesનું પાલન કરવું.
Pay: ₹12,000.00 - ₹34,000.00 per month
Work Location: In person
📌 CNC & VMC Operator (Kathwada)
🏢 RICKSON ENGINEERING
📍 Kathwada