Operation Assistant (Surat)

Operation Assistant (Surat)

24 Nov
|
Shree Ram Safe Deposit Vault
|
Surat

24 Nov

Shree Ram Safe Deposit Vault

Surat

અમારી ઓફિસ માટે કુલ 2 વ્યક્તિઓની જરૂર છે.

1. કોમ્પ્યુટર ઓપરેટર – 1 વ્યક્તિ
2. લોકર કી ઓપરેટર – 1 વ્યક્તિ

કામનો સમય:

- સોમવારથી શનિવાર: સવારે 8:30 થી રાત્રે 8:00 વાગ્યા સુધી.
- રવિવાર: સવારે 9:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી.
- ખાસ નોંધ: ગુજરાતી ઉમેદવારોએ જ અરજી કરવી.

લોકર કી ઓપરેટર માટે ખાસ લાયકાત:

- કોઈ ખાસ શૈક્ષણિક લાયકાતની જરૂર નથી.
- મોટી ઉંમરના કાકા પણ આ કામ કરી શકે છે.
- કામ સરળ છે.

📌 Operation Assistant (Surat)
🏢 Shree Ram Safe Deposit Vault
📍 Surat

Reply to this offer

Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.

Subscribe to this job alert:

Get the latest job offers by email for: operation assistant (surat) / surat

Subscribe to this job alert:

Get the latest job offers by email for: operation assistant (surat) / surat