Baby Sitter (Gandhinagar)

Baby Sitter (Gandhinagar)

25 Nov
|
ORICAL TECHNOLOGY
|
Gandhinagar

25 Nov

ORICAL TECHNOLOGY

Gandhinagar

બેબીસિટર (બાળકીની સંભાળ રાખવા માટે)

બાળકીની ઉંમર: 4 વર્ષ

સમય: સવારે 11:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી

કામની જવાબદારીઓ:

- બાળકીને સાચવવી અને તેનું ધ્યાન રાખવું.
- સમયસર જમવાનું અને નાસ્તો આપવો.
- બાળકીને રમાડવી અને નવી નવી વસ્તુઓ શીખવવી.
- વાર્તા કહેવી, ચિત્રો દોરાવવાં અને રમતો રમાડવી.
- બાળકની સ્વચ્છતા અને સુરક્ષાનું ધ્યાન રાખવું.




- બાળકના રમકડાં અને વસ્તુઓ વ્યવસ્થિત રાખવી.
- બાળકના રોજિંદા સમયનું ધ્યાન રાખવું.

જરૂરી લાયકાત:

- બાળકોને સાચવવાનો અનુભવ હોય તો સારું.
- પ્રેમથી અને ધીરજથી બાળકીને સાચવી શકે.
- જવાબદાર, વિશ્વાસુ અને સમયસર આવનાર હોવા જોઈએ.
- બાળક સાથે સારી રીતે હળી-મળી શકે.

📌 Baby Sitter (Gandhinagar)
🏢 ORICAL TECHNOLOGY
📍 Gandhinagar

Reply to this offer

Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.

Subscribe to this job alert:

Get the latest job offers by email for: baby sitter (gandhinagar) / gandhinagar

Subscribe to this job alert:

Get the latest job offers by email for: baby sitter (gandhinagar) / gandhinagar