Driver (Vadodara)

Driver (Vadodara)

25 Nov
|
Vismay Finserve
|
Vadodara

25 Nov

Vismay Finserve

Vadodara

ઘર માટે ડ્રાઇવર જોઈએ છે

? વિસ્તાર: સમા, વડોદરા

? સમય: સવારે ૧૦ વાગ્યાથી રાત્રે ૮ વાગ્યા સુધી

? ઉંમર: ૩૦થી ૪૫ વર્ષ

ઘરની કાર ચલાવવા માટે જવાબદાર અને સમયપાલન કરનાર ડ્રાઇવર જોઈએ છે. માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે.

ઉમેદવાર વ્યસનમુક્ત હોવો જોઈએ. સિગારેટ, દારૂ, તમાકુ, ગુટખા કે માવાનું સેવન કરતા ઉમેદવારોએ સંપર્ક કરવો નહીં.

? સંપર્ક: (phone hidden)

📌 Driver (Vadodara)
🏢 Vismay Finserve
📍 Vadodara

Reply to this offer

Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.

Subscribe to this job alert:

Get the latest job offers by email for: driver (vadodara) / vadodara

Subscribe to this job alert:

Get the latest job offers by email for: driver (vadodara) / vadodara