1. વેરહાઉસમાં આવતો અને જતો માલ યોગ્ય રીતે ચેક કરવો.
2. માલની ક્વોલિટી, ક્વોન્ટિટી અને બિલની ચકાસણી કરવી.
3. તમામ પ્રોડક્ટ્સનું યોગ્ય રીતે સ્ટોરેજ અને ગોઠવણી કરવી.
4. સ્ટોકની એન્ટ્રી સિસ્ટમ અથવા Excel માં કરવી.
5. દૈનિક સ્ટોક ઇન અને સ્ટોક આઉટનો રેકોર્ડ રાખવો.
6.
બ્રાન્ચમાં માલ મોકલવાની અને રિસીવિંગ કરવાની જવાબદારી સંભાળવી.
7. સ્ટોકમાં કોઈપણ પ્રકારની ખામી કે તફાવત જણાય તો મેનેજરને જાણ કરવી.
8. સમયાંતરે સ્ટોકની ગણતરી (Stock Audit) કરવી.
9. વેરહાઉસમાં સ્વચ્છતા અને વ્યવસ્થા જાળવવી.
10. માલની ચોરી, નુકસાન અને બગાડ અટકાવવાની કાળજી રાખવી.
11. ઓર્ડર પ્રમાણે માલનું પેકિંગ અને ડિસ્પેચ કરવું.
12. સિનિયર અને મેનેજર દ્વારા આપવામાં આવેલી અન્ય જવાબદારીઓ પૂર્ણ કરવી.
📌 Warehouse Executive (Rajkot)
🏢 Latech Communication
📍 Rajkot
Reply to this offer
Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.