Patient Care (Ahmedabad)

Patient Care (Ahmedabad)

27 Nov
|
Grownesst Services Private
|
Ahmedabad

27 Nov

Grownesst Services Private

Ahmedabad

પેશન્ટ કેર સ્ટાફ માટે કામનું વર્ણન

• હોસ્પિટલમાં દાખલ દર્દીઓની દૈનિક સંભાળ રાખવી.

• દર્દીને સમયસર ખાવા-પીવામાં મદદ કરવી.

• દર્દીને ચાલવા-બેસવામાં તથા જરૂરી હોય ત્યારે બેડ પરથી ઉઠવા-બેસવામાં મદદ કરવી.

• દર્દીની સ્વચ્છતા અને વ્યક્તિગત હાઇજીનની કાળજી રાખવી.

• દર્દીના બેડ અને આસપાસની જગ્યા સ્વચ્છ રાખવામાં મદદ કરવી.





• નર્સ/ડોક્ટરની સૂચના મુજબ દર્દીની જરૂરી સંભાળ રાખવી.

• દર્દીને દવા કે અન્ય સારવાર માટે સમયસર નર્સિંગ સ્ટાફ સુધી પહોંચાડવામાં સહાય કરવી.

• દર્દીની તકલીફ અથવા કોઈ અસામાન્ય પરિસ્થિતિ જણાય તો તરત નર્સ/જવાબદાર સ્ટાફને જાણ કરવી.

• દર્દી સાથે નમ્રતાપૂર્વક અને જવાબદારીથી વર્તવું.

• હોસ્પિટલના નિયમો અને સ્વચ્છતાના નિયમોનું પાલન કરવું.

📌 Patient Care (Ahmedabad)
🏢 Grownesst Services Private
📍 Ahmedabad

Reply to this offer

Impress this employer describing Your skills and abilities, fill out the form below and leave Your personal touch in the presentation letter.

Subscribe to this job alert:

Get the latest job offers by email for: patient care (ahmedabad) / ahmedabad

Subscribe to this job alert:

Get the latest job offers by email for: patient care (ahmedabad) / ahmedabad